Back to Articles
Jun 25, 2026 2 min read

શિક્ષણ ક્યારે થાય…?

આત્મવિશ્વાસ ક્યારે આવે?
— જ્યારે તે વસ્તુ આપણને આવડતી હોય.

આવડે ક્યારે?
— જ્યારે સમજ પડે ત્યારે…

સમજ પડે ક્યારે?
— જ્યારે logically convinced થઈએ ત્યારે.

મતલબ કે બાળકોને પોતાની જાતે તાર્કિક રીતે સમજાય તેવું કરવું. પછી તેનો આત્મવિશ્વાસ આપમેળે જ વધશે.

“ઓહ! આવું હતું!”
“હવે મને સમજાઈ ગયું!”
— આવું બાળકો બોલવા જોઈએ.

That is why Sri Aurobindo says – “Teacher is a guide and facilitator. Nothing can be taught.”

આદરણીય ચંદ્રકાન્ત ભોગાયતા સાહેબ કહે છે, “શિક્ષણ એટલે બાળક શીખે તેમ, બાળકને સમજ પડે તેમ કરવું તે.”

Tags: Gujarati Philosophy Pedagogy Self-Learning